એક ક્લિકે 'સફર' કરી લો વિશ્વના જોખમી ગણાતા પુલની!
Agency
| Aug 19, 2011, 08:53AM IST
સર્બિયા(રશિયા)ની વિક્ટીમ નદી પર આવેલા આ પુલની ગણના વિશ્વના સૌથી જોખમી પુલોની યાદીમાં થાય છે. આ પુલ 570 મીટર લાંબો છે અને પાણીથી તે 15 મીટર ઉંચો છે. આ પુલ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો. આ પુલ પરથી પસાર થતી વખતે ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ જાય છે.





