Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> World Record Made, Bite His Nose By Chines Man

PHOTOS: ચીનનો આ યુવક શું કરી શકે છે જુઓ અંદર

Agency | Jun 10, 2012, 15:38PM IST
 
 

તસવીરોમાં દેખાઈ રહેલા આ વ્યક્તિએ પોતે જ પોતાની નાક કપાવી નાખી. તમે ઘણી વખત આ કહેવત સાંભળી હશે કે ફલાણાએ નાક કપાવી દીધી.. વગેરે, જેનો અર્થ એમ થાય છે કે કોઈ અન્ય વ્યક્તિને લઈને પોતાને શરમમાં મુકાઈ જવું પડ્યું હોય.

- પહેલો એવો વ્યક્તિ બની ગયો છે, જે પોતાના દાંત વળે નાક પર બટકુ ભરી શકે છે
- તાંગના આ અનોખા કરતબને ગિનીઝ દ્વારા અધિકૃત માન્યતા આપી દેવાઈ છે


પણ અહીં આ વાત શાબ્દિક અર્થમાં જ નથી કહીં રહ્યાં, કેમ કે ચીનનો આ યુવક તો સાચે જ પોતાનું નાક કાપી રહ્યો છે અને આ કહેવતને વાસ્તવિક્તામાં બદલી તેણે એક નવો ગિનીઝ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.

ચીનના સિચુઆન પ્રાંતમાં રહેનારો તાંક શુકુઆન નામનો આ યુવક દુનિયાનો પહેલો એવો વ્યક્તિ બની ગયો છે, જે પોતાના દાંત વળે નાક પર બટકુ ભરી શકે છે.

ઇટાલીમાં યોજાયેલા એક શો દરમિયાન તાંગનાઆ અનોખા કરતબને ગિનીઝ દ્વારા અધિકૃત માન્યતા આપી દેવાઈ છે.

તસવીરોમાં જુઓ કેવી રીતે શુકૂઆને સાકાર કર્યો આ રેકૉર્ડને..
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment