Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Interesting
 

23મા માળેથી છલાંગ વખતે તેની સાથે જાણે ‘ઈશ્વર’ જ હતો!

 
Source: Agency   |   Last Updated 2:21 PM [IST](06/02/2012)
 
 
 
 
 
તે મહિલાએ તો આત્મહત્યાના ઈરાદાથી એ છલાંગ લગાવી હતી

મોટે ભાગે કહેવામાં આવે છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે. બ્યુનસઆયર્સની એક મહિલા માટે પણ આ કહેવત સાચી સાબિત થઈ છે. આત્મહત્યાના ઈરાદાથી આ મહિલાએ એક હોટલના 23મા માળેથી છલાંગ લગાવી તેમ છતાં તેનો જીવ બચી ગયો.

વાસ્તવમાં જ્યારે તે મહિલા ઉપરથી કૂદી ત્યારે ત્યાં નીચે એક ટેક્સી ડ્રાઇવરે પોતાની ગાડી પાર્ક કરી દીધી. આ મહિલા કૂદતી કૂદતી સીધી તે ટેક્સી ઉપર જ પડી. આ મહિલાના નસીબ સારા હતા. તેને શરીર પર સામાન્ય ઈજા તો થઈ, પરંતુ તે બચી ગઈ, જો કે એ ગાડીની કચુંબર નીકળી ગઈ હતી.

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.