Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> When First Time Miss World Contest Was Launched

સ્ત્રીઓ વચ્ચે કઇંક આ રીતે શરૂ થઈ હતી, 'કસોટી સુંદરતાની'

divyabhaskar.com | Aug 18, 2012, 16:24PM IST
 
 


દુનિયાના સૌથી મોટા સૂંદરતાના મહામુકાબલામાં આજે દરેકની નજર ભારતની વાન્યા મિશ્રા ઉપર લાગેલી છે. ચીનના ઑરડાસમાં આ બાબતનો નિર્ણય લેવાશે કે કોણ છે દુનિયાની મિસ વર્લ્ડ. 'સોંદર્ય સ્પર્ધા વર્ષ 1951માં' પહેલી વખત બ્રિટન ઉત્સવ હેઠળ મિસ વર્લ્ડની સ્પર્ધા યોજવામાં આવી હતી.


ચીનના ઑરડાસમાં દુનિયાભરની 116 સુંદરીઓનો મેળો ભરાયો છે. તેમની વચ્ચે ચાલનારી સુંદરતાની સ્પર્ધા બાદ, કોઈ એકનાં માથે મિસ વર્લ્ડ 2012નો તાજ શોભશે. માર્ચ મહિને ફેમિના મિસ વર્લ્ડ ઇન્ડિયા 2012 તરીકે પસંદગી પામેલી વાન્યા મિશ્રા, આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.


શનિવારે આ તમામ સુંદરીઓ ઇવનિંગ ગાઉનથી લઈને સ્વિમિંગ કૉસ્ટ્યૂમ સુધી પોતાનો રંગ રાખશે. છેલ્લે જીત પ્રાપ્ત કરનારી સુંદરીને ઑરડાસ સ્ટેડિયમમાં વર્તમાન મિસ વર્લ્ડ (વેનેજુએલાની ઇવિયાન સાર્કોસ)ના હાથે મિસ વર્લ્ડ 2012નો તાજ પહેરાવવામાં આવશે. ભારતીય સમય પ્રમાણે સાંજે પાંચ કલાકે આ સ્પર્ધા શરૂ થઈ જશે. ત્યારે જાણીએ કે આ સૌંદર્ય સ્પર્ધાની શરૂઆત કેવી રીતે થઈ હતી. આગળ તસવીરો દ્વારા વધુ જાણીએ આ સૌંદર્ય સ્પર્ધા વિષે.


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment