Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Weird Rooms For Honeymoon Couple

તસવીરોમાં દેખાતા આ રૂમોમાં હનિમૂન મનાવવાની તમને મજા આવે?

1 of 10 Photos

આતિથ્ય સત્કાર જેવી સેવાઓ એટલે કે હોટલ ઉદ્યોગ આજે પુરજોશમાં ચાલી રહ્યો છે. વૈભવી અને શાહી ઠાઠમાઠ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, ફાઇવ સ્ટાર હોટલો ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. જાતજાતની લોભામણી ઑફર્સ અને શાહી રૂમ પુરા પાડીને, તેઓ ખાસ્સી નામના મેળવી રહી છે.

ભારતમાં એવી ઘણી બધી હોટલો છે, જે હવે વિશ્વકક્ષાએ તેમની વૈભવી સુવિધાઓથી ખાસ્સી નામનાં મેળવી રહી છે. પણ આ બધાની વચ્ચે કેટલીક હોટલો એવી પણ છે, જેમના રૂમો અજીબોગરીબ છે, અને તે પણ લોકોને આકર્ષી રહ્યાં છે. આવો જોઈએ દુનિયાના આવા જ કેટલાક અજીબોગરીબ હોટેલ રૂમ તસવીરોમાં.

આ તસવીરો અમને Ankit J. Prajapati નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.


Your Opinion
 
 
Code:
8 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment