ચીનમાં એક બાપે પોતાની 10 વર્ષની દીકરીના મોં પર માત્ર એટલા માટે માનવમળ ચોંટાડી દીધો કારણ કે તે તેની વાત નહોતી માની રહી.
પોલીસ સામે તેણે સ્વીકાર કર્યો કે તેણે પોતાની દીકરીને અખબાર વ્યવસ્થિત રીતે મૂકવા માટે કહ્યું. જ્યારે દીકરીએ તેની વાત ન માની તો તેણે દીકરીના હોઠ ઉપર પણ માનવમળ લગાવી દીધો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે