Advertisement
Home >> Ajab-Gajab >> Strange >> VIDEO: The Traffic Signal Is Often Death Confronta

VIDEO: આ છે દુનિયાનું એક સૌથી ભયાનક ટ્રાફિક સિગ્નલ

Agency | Jun 11, 2012, 09:13AM IST
 
 


દુનિયાનો એવો કોઈ પણ દેશ નથી જ્યાં રોડ ઉપર બે કાર એક બીજા સાથે ભટકાઈ ગઈ ના હોય. તેનાથી બચવા માટે દરેક જગ્યાએ ટ્રાફિક સિગ્નલ્સ લગાવામાં આવ્યા છે અને આશા વ્યક્ત કરવામાં આવે છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે.


- રશિયામાં પણ એક ટ્રાફિક સિગ્નલ ઉપર અવાર-નવાર અકસ્માત થતા રહે છે
- તેને દુનિયાના સૌથી ખતરનાક ટ્રાફિક સિગ્નલ્સમાંથી એક માનવામાં આવે છે


જોકે કેટલીય વખત લોકો આ નિયમોનું પાલન નથી કરતા અને તેના કારણે ભયાનક દુર્ઘટનાઓ સર્જાય છે. તમે પણ ઘણી વખત ટીવી-રેડિયો અથવા તો ન્યૂઝપેપર્સમાં રોડ એક્સિડેન્ટના સમાચારો વાંચતા-જોતા કે સાભળતા હશો.


રશિયામાં પણ એક ટ્રાફિક સિગ્નલ ઉપર અવાર-નવાર અકસ્માત થતા રહે છે અને તેને દુનિયાના સૌથી ખતરનાક ટ્રાફિક સિગ્નલ્સમાંથી એક માનવામાં આવે છે.


તેને તમે મજાક પણ સમજી શકો છો પણ આ હકિકત છે અને તેને ઉપરોક્ત વીડિયોમાં જોઈ શકો છો. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી કેટલીક ક્ષણોમાંજ ભયાનક અકસ્માત સર્જાય જતા હોય છે.


નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 

Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment