તણાવ ભર્યા આ જીવનમાં હસી-ખુશીની બે ક્ષણ પણ કિંમતી હોય છે. આ મસ્તીખોર વાંદરૂ બકરી સાથે જે મસ્તીએ ચડ્યું છે એ જોઈને ચોક્કસ તમારા મનમાં કેટકેટલાય વીચારો આવી જશે, અને હસી હસીને પેટ દુઃખી જશે.
આ વાંદરુ બકરી ઉપર જે રીતે સવારી કરી રહ્યું છે એ જોઈને ચલ મેરા ઘોડા ટીક..ટીક..ટીક તમને યાદ તો આવ્યું જ હશે.
જ્યારે બકરીના બચ્ચાને તેની પુંછડીએથી પકડીને આ વાંદરૂ ખાસ્સી શરારતોએ ચડ્યું છે. જુઓ વીડિયોમાં જ આ વાંદરાના વાંદરવેડા અને નીચે આપેલા ફીડબેક કોલમ દ્વારા તમને શું વિચાર આવે છે તે પણ લખી શકો છો.
'નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.