Advertisement
Home >> Ajab-Gajab >> Funny >> VIDEO: Pet Cat Into The Helicopter

VIDEO: જોઈને લાગશે આંચકો, 'સ્વર્ગસ્થ' બિલાડી સાથે શું કર્યું

Agency | Jun 29, 2012, 17:59PM IST
 
 

પોતાનાથી છૂટા પડી જવાનું દુઃખ કેવું હોય છે, આ કોઈ બાર્ટ જૈનસેનને પુછે. પોતાની પાળતૂ બિલાડીના મૃત્યુંથી તેમને ભારે આઘાત લાગ્યો.

આ દૂઃખમાંથી બહાર આવવા અને પાળતૂ ઓરવિલને હમેશા પોતાના પાસે રાખવા માટે તેઓએ તેની ડેડ બૉડીને એક હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી. બાર્ડ વ્યવસાયે એક કલાકાર છે અને પોતાની આ કળાને તેઓએ આ રીતે અંજામ આપ્યો છે. પોતાની આ કલાનું પ્રદર્શન તેઓએ સિટી એનુઅલ આર્ટ શોમાં દર્શાવ્યું.

એમ્સટર્ડમના સેંટ આર્ટ ગેલેરીમાં યોજાનારા કંસ્ટરાય આર્ટફેરમાં તેઓએ પોતાની આ નવું પ્રેઝન્ટેશન 'ઓરવિલકૉપ્ટર'નું લાઇવ પ્રદર્શન કર્યું. યૂટ્યૂબ ઉપર તેને અપલોડ કરવામાં આવ્યું છે, જેને અત્યાર સુધીમાં 17 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. તેમાં દિવસે-દિવસે વૃદ્ધિ થતી રહે છે. વીડિયોમાં જુઓ 'ઓરવિલકૉપ્ટર'નો લાઇવ ડેમો..
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment