Divya Bhaskar
AJAB-GAJAB
Home » Ajab-Gajab » Na Hoy » Unique And Useful Domestic Ideas Of People

ભેજાબાજ લોકોના આ નુસખા જોઈને કહેશો 'What an idea, boss'

bhaskar.com | Jan 25, 2013, 13:01PM IST
ભેજાબાજ લોકોના આ નુસખા જોઈને કહેશો 'What an idea, boss'

અહીં અમે કેટલીક એવી તસવીરો તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જેમાં દર્શાવેલી બાબતો તમારી સાથે અવાર-નવાર બનતી હશે. આ તમામ બાબતોથી તમે ચોક્કસ કંટાળેલા હશો અને બની શકે કે તેને સ્વીકારી લેવા સીવાય તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોય.આ તસવીરોમાં જે આઈડિઆઝ, જે ઉપાયો અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, તે ચોક્કસ તમારાં જીવનમાં કામ લાગશે. આવો જોઈએ એવી 10 બાબતો અને તેને દૂર કરવાનાં સરળ અને અસરકારક વિકલ્પો.આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 7

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jeevan Mantra

 


Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment