આપણે હંમેશા એવુ ઇચ્છતા હોઈએ છીએ કે આપણને કોઈ સારી નોકરી મળે. સમગ્ર દુનિયામાં જો નોકરી શોધવા જઈએ તો તમને ઘણી-બધી આવી ચિત્ર-વિચિત્ર નોકરીઓ જોવા મળશે. અને કદાચ અમુક નોકરીઓનું તો તમને નામ સાંભળીને જ તેનાથી દૂર ભાગવાનું મન થાશે. પણ આવી નોકરીઓ કેટલાય લોકો કરી રહ્યાં છે. આવો જાણીએ તેમના અનુભવો અને દુનિયાની એવી દસ સૌથી ખરાબ નોકરીઓ જેને જાણીને તમે પણ કહેશો કે ઘણી વિચિત્ર છે આ નોકરીઓ.