Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Strange
 

એક ભયાનક ઘટના, પોચા હ્રદયના લોકો વીડિયો ન જોશો

 
Source: Agency   |   Last Updated 12:20 AM [IST](10/02/2012)
 
 
 
 
 

મેલબોર્ન રેલવે સ્ટેશનનીછે આ રૂઆંડા ઊભી કરી દેનારી ઘટના. એક મા પોતાના બાળકને ટ્રોલીમાં લઈને પ્લેટફોર્મ પર આવી અને ટ્રોલીને બાજુએ ઉભી રાખી.


એક જ ક્ષણમાં માતાનું ધ્યાન હટતા ટ્રોલી બાળક સહિત ટ્રેનના પાટા ઉપર જઈ ગગડી પડી. દુર્ભાગ્યપણે એ જ સમયે પાછળથી ટ્રેન પણ આવી રહી હતી, અને પછી જે કઈ બન્યુ એ ત્યાં કોઈની કલ્પના બહારનું હતું. જુઓ વીડિયોમાં આ ભયાનક ઘટના કેવી રીતે સર્જાઈ. (વીડિયો સાભારઃ સીએનએન - યૂ ટ્યૂબ)


નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.