Advertisement
Home >> Ajab-Gajab >> Strange >> This Girl Has Crossed All Limits, Started Sucking Bloodied TAMPON

સોશિયલ વેબસાઇટ પર, શરમની તમામ હદો તોડી નાખી આ છોકરીએ

1 of 7 Photos

ફેસબુક અને ઇન્ટરનેટ ઉપર ફેમસ થવા માટે લોકો હવે અજીબોગરીબ હરકતો કરવાની શરૂઆત કરી દીધી છે. તેના માટે કેટલાક તો કોઈ પણ હદે જવા માટે તૈયાર થઈ જાય છે.

તાજેતરમાં જ કેટલાક બાળકોએ પોતાના પેરેન્ટ્સને પાળતૂં કૂતરાંઓની ડિમાન્ડ માટે ફેસબુકમાં પોસ્ટ કર્યું હતું, જેને એક મિલિયનથી વધારે 'like's મળ્યા અને ત્યારબાદ તે બાળકોને તેમનું મનગમતું ડૉગી મળી ગયું.

આ પોસ્ટ ઉપરથી પ્રોત્સાહિત થઈને એક લવ કપલે પણ અજીબોગરીબ શર્ત રાખી. આ કપલમાં છોકરીએ છોકરા સામે એવી શરત મૂકી કે જો તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક ઉપર એક લાખ લાઇક મળશે, તો તેને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી આપશે.
 
ત્યાંજ હવે ફેસબુક ઉપર એક છોકરીના આવેલા વીડિયોએ હોબાળો મચાવી દીધો છે. આ વીડિયોમાં છોકરીને માસિક સ્ત્રાવ દરમિયાન ઉપયોગમાં લેવાતા ટેમ્પેનને ચાટતા જોવા મળી.

આગળ સ્લાઇડમાં જોઈ શકો છો કેવી રીતે જિયોવાન્ના પ્લૉવમને કર્યું આ ઘૃણાસ્પદ કૃત્ય..


Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment