Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> These Pictures Making By Only Sketch Pen

માત્ર તસવીરો જોશો તો છેતરાશો, હકિકત વાંચીને વિશ્વાસ નહીં થાય

1 of 11 Photos

આ તમામ તસવીરોને ખૂબ જ ધ્યાનપૂર્વક જોજો. તેમાં તમને બાળક, સિંહ, બિલાડી અને પ્રકૃતિ જેવા સુંદર નજારા જોવા મળશે. આ દ્રશ્યો જોઈને દરેક વ્યક્તિ એમ જ વિચારે છે કે આ કેમેરા દ્વારા લેવાયેલી તસવીરો છે, પણ વાસ્તવમાં આ કલર સ્કેચપેન દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો છે.

આ ચિત્રો બનાવનારી વ્યક્તિ પોર્ટુગલમાં વકીલાત કરે છે, જેમનું નામ છે સેમુઅલ સિલ્વા. સેમુઅલ પોતાની આ કળાને માત્ર એક શોખ ગણાવે છે. કલર સ્કેચપેનથી બનનારી આવી એક તસવીર તૈયાર થતાં, ક્યારેક-ક્યારેક તો 45 કલાકથી પણ વધારે સમય લાગી જાય છે.

'રેડહેડ ગર્લ'નાં નામથી બનેલું આ ચિત્ર, સાત અલગ-અલગ રંગોની સ્ટિકપેનના ઉપયોગ દ્વારા તૈયાર થયું છે. સેમુઅલને આ ચિત્ર તૈયાર કરવામાં 30 કલાકનો સમય લાગ્યો. તેમનું આ ચિત્ર, રશિયન ફોટોગ્રાફર ક્રિસ્ટીના તારાએના દ્વારા લેવાયેલી એક તસવીરી નકલ છે.

ચમકદાર રંગો માટે સેમુઅલ ઇન ચિત્રોને કેટલાય લેયર્સમાં તૈયાર કરે છે. આ કારણે તેમનાં ચિત્રોમાં જરૂરી ડેપ્થ જોવા મળે છે અને તે કોઈ ફોટોગ્રાફ્સ કરતા ઓછી નથી લાગતી.

તસવીરોમાં જોઈએ સેમુઅલનાં આ અદ્દભૂત ચિત્રોઃ


Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment