Advertisement
Home >> Ajab-Gajab >> Strange >> These Food Product Are Ban In The US

OMG: તો આ કારણે અમેરિકામાં પ્રતિબંધિત છે ખાવાપીવાની આ વસ્તુઓ!

1 of 12 Photos

કેટલાક દિવસ પહેલા સાઉથ કેલેફોર્નિયાથી 2 યુવકો નદીમાં તણાઈ જવાના સમાચારો ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા. તે લોકોએ અમેરિકામાં બેન મુકાયેલા એક ડ્રિન્કનું સેવન કર્યું હતું. આ સમાચારને ખુબ જ ઉછાળવામાં આવ્યા હતા. અમેરિકામાં એક-બે નહીં, પણ ખાવા-પીવાની કેટલીય વસ્તુઓ ઉપર પ્રતિબંધ છે.  

આજે અમે જણાવી રહ્યાં છીએ કેટલીક એવી જ વસ્તુઓ વિષે જેને અમેરિકામાં તમે ખાઈ-પી નથી શકતા.

આગળની સ્લાઇડમાં જાણીશું એવી કઈ-કઈ ખાણી-પીણીની વસ્તુઓ છે જેના પર અમેરિકામાં પ્રતિબંધ મુકાયો છે.


Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment