કેટલીય વખત તમે એવું સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ, તેનાં મૃત્યુ પછી પણ જીવિત જોવા મળી હોય. આપણો ઈતિહાસ પણ આવા મૃત્યુ અને વ્યક્તિ પુનર્જીવિત થયાના દાખલાઓથી ભર્યું પડ્યું છે.
એવા કેટલાય લોકો છે, જેમનાં મૃત્યુ પછી એવા પ્રશ્નો ઊભા થયા કે શું તેઓ હજુ જીવિત છે? કેટલીય વખત એવી વાતો પણ સામે આવી કે આ વ્યક્તિઓનું મૃત્યુ જ થયું નથી! કોઈએ તેમની મૃત્યુની અફવાહ ફેલાવી હોય.
અમે તમારી સામે આવી જ 10 શખ્સિયત લઈને આવ્યા છીએ, જેમનું મૃત્યુ એક રહસ્ય બની ગયું. આવો જાણીએ એવા 10 લોકો વિષે તસવીરોમાં.