તસવીરો આજે અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, બની શકે કે તેને જોઈને તમારું હ્રદય પણ દ્રવી ઊઠે.
મિત્રો, આ તસવીરો વિયતનામ યુદ્ધની છે, જેને ટેલિવિઝન દ્વારા ડાયરેક્ટ લોકોનાં લિવિંગરૂમ સુધી પહોંચતી કરી હતી. આવો તસવીરોમાં આગળ જોઈએ, કેવા ક્રૂરતાં ભર્યાં હતાં, તે વખતનાં દ્રશ્યો. કોણે કેપ્ચર કર્યા હતા આ દ્રશ્યો અને કેવો હતો તેમનો અભિપ્રાય, તે પણ વાંચીએ આગળની તસવીરોમાં.
તમારો અભિપ્રાયઃ
યુદ્ધનાં ગંભીર પરિણામો વિષે, દુનિયાના પ્રમુખ દેશો હવે જાગૃત બન્યા છે, પણ સમાજમાં અકાળે ફાટી નીકળતા કોમી રમખાણો અને હુલ્લડો વિષે, લોકો હજુ પણ જાગૃત કેમ નથી? તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ પરથી આ વાત માની શકાય. બની શકે કે તેમાં કોઈ નિર્દોષની સાથે અન્યાય થયો હોય અને કોઈ દોષિત છૂટી પણ ગયો હોય?, શું આ બાબતે ગંભીરતા જરૂરી નથી? તમે તમારો અભિપ્રાય નીચે આપેલા ફીડબેક કોલમમાં રજુ કરી શકો છો. વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.