અમેરિકાના રૂરલ નેવાડામાં પ્રોસ્ટીટ્યૂશન લીગલ છે. આ વિસ્તારમાં કેટલાક બ્રોથેલ આવેલા છે, જ્યાં વેશ્યાઓ કોઈ પણ જાતની રોકટોક વગર ખુલ્લેઆમ દેહવેપાર કરે છે.
ફોટોગ્રાફર માર્ક મેક એન્ડ્ર્યૂઝે આ બ્રોથેલ્સ વચ્ચે રહીને 5 વર્ષ પસાર કર્યા છે અને વેશ્યાઓનાં જીવન અને લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી અનેક બાબતો છતી કરતી તસવીરો કેપ્ચર કરીને સમાજની સામે પ્રસ્તુત કરી છે.
તેઓ 'નેવાડા રોજ' નામથી એક પ્રોજેક્ટ ઉપર કામ કરે છે અને તેની પાછળ તેમણે 5 વર્ષ પસાર કર્યા. તેમણે પોતાના રિસર્ચમાં આ વેશ્યાઓની લાઇફ સ્ટાઇલની ખુબ જ નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો છે.
bhaskar.com તેમની આ જાણકારીને આજે તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યું છે, 5 વર્ષ દરમિયાન તેમણે શું જોયું અને કેવી રીતે કેપ્ચર કરી તે વેશ્યાઓની જીવનશૈલી.
આગળ આપેલી સ્લાઇડમાં તમે જોઈ શકો છો લીગલ પ્રોસ્ટીટ્યૂશનના બિઝનેસમાં કેવી રીતે પસાર થાય છે આ વેશ્યાઓની જિન્દગી..