Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> The Images From The Shoes, India before100 Years!

જુતાંમાથી મળી હતી આ તસવીરો, આવું દેખાતું હતું 100 વર્ષ પહેલા ભારત!

1 of 12 Photos

જ્યૉર્જ કિંગ પંચમ તેમજ ક્વીન મૈરીની ભારત મુલાકાત વખતે એક ફોટોગ્રાફરે કેટલીક તસવીરો કેમેરામાં કેદ કરી હતી. આ તસવીરો એક શતાબ્દી પહેલાનાં ભારતનાં જન-જીવનને દર્શાવે છે.

- તસવીરોની કુલ 178 નેગેટિવ 9 નંબરની સાઇઝનાં એક જુતાનાં બોક્સમાં પડેલી જોવા મળી હતી.
- તેમાંથી એક તસવીરમાં કોલકાતાનાં શહેરમાં બિલ્ડિંગની ભવ્યતાં જોવા મળે છે.

રસપ્રદ વાત તો એ છે કે આ તમામ તસવીરો એક જુતાનાં બોક્સમાં પડેલી જોવા મળી હતી. તેમાંથી એક તસવીરમાં કોલકાતાના શહેરની બિલ્ડિંગની ભવ્યતાં જોવા મળે છે.

64માં ગણતંત્ર દિવસના અવસરે શરૂ કરવામાં આવેલી અમારી આ વિશેષ સીરીઝમાં આજે divyabhaskar.com તમને જણાવી રહ્યું છે 100 વર્ષ પહેલાનાં, ભારતનાં દુર્લભ દ્રશ્યો.

કેટલાક અન્ય ફોટોગ્રાફ્સમાં ચાંદપાલ ઘાટ ઉપર આવનારાં જહાજ, ધોબીઘાટ ઉપર ઊભેલા ધોબીઓનો એક સમૂહ, નદીના કિનારે મુંડન કરાવી રહેલો બાળક, હુગલી નદીના કિનારે કોલકાતા આવનારા લોકોની ભીડ જોવા મળે છે.

આ તસવીરોની કુલ 178 નેગેટિવ 9 નંબરની સાઇઝનાં એક જુતાનાં બોક્સમાં પડેલી જોવા મળી. આ નેગેટિવને એડિનબર્ગના રૉયલ કમીશન ઑન ધ એનસિએન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોનૂમેન્ટ્સ ઑફ સ્કૉટલેન્ડમાં રાખવામાં આવી છે.

જુઓ જુત્તાના બોક્સમાં મળી આવેલી આ દુર્લભ તસવીરોને..

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


Your Opinion
 
 
Code:
6 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment