રેન નામનો આ આર્ટિસ્ટ ફેમસ સર્કસ ગ્રુપ મોંટે કાર્લોનો સભ્ય છે
મોનેકોમાં બે હાથીનાં માથાં પર ચઢીને સંતુલનની કળાનું પ્રદર્શન કરતો રેને કેસેલી નામનો કલાકાર.
રેન ફેમસ સર્કસ ગ્રુપ મોંટે કાર્લોનો સભ્ય છે. મોનેકોમાં ચાલી રહેલા ધ ન્યૂ જનરેશન ઇન્ટરનેશનલ સર્કસ ફેસ્ટિવલ દરમિયાન દુનિયાના ૧૪ દેશથી આવેલા પ્રચલિત સર્કસ ગ્રુપ પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે.
આ ફેસ્ટિવલ પહેલીવાર ૧૯૭૪માં થયું હતું. ત્યાર પછી દરવર્ષે નિયમિતપણે તેનું આયોજન થતું જ રહે છે
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે