Advertisement
Home >> Ajab-Gajab >> Strange >> Rarely Occur In Rare India

ભાગ્યે જ આજે ક્યાંક જોવા મળતું સૌથી દુર્લભ ભારત, જુઓ તસવીરોમાં

1 of 35 Photos

દુર્લભ વસ્તુઓ અને તેમાં પણ ભારતનો ઇતિહાસ, કેટલીય મહત્વની વસ્તુઓ, ઘટનાઓ, લોકો અને હકિકતોનો સાક્ષી રહીં ચુક્યો છે. તે ભારતના ઇતિહાસની સાક્ષી છે આ દુર્લભ તસવીરો.

આમાની કેટલીક દુર્લભ તસવીરો તો એવી છે કે જેને તમે પહેલી વખત જ જોઈ રહ્યાં હશો. આ દુર્લભ તસવીરો જોઈ ભારતના ઇતિહાસમાં એક નજર કરીલો..

આ તસવીરો અમને રણજીતસિંહ ઠાકોર નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.

તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.

ઉપરોક્ત તસવીરઃ MGM લોગો માટે સિંહનું શૂટિંગ 1924


Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment