તમારી ક્રિએટિવિટી દ્વારા વ્યક્ત કરો 'પ્રેમ' :- divyabhaskar.com તમને આપી રહ્યું છે એક તક, તમારી ક્રિએટિવિટી અને તમારી કલાને રજૂ કરો દુનિયાની સામે. 'પ્રેમ' વિષયને કેન્દ્રમાં રાખી, (1) તમે તમારા મોબાઇલ કે કેમેરાથી કેપ્ચર કરી શકો છો કોઈ અદભુત અથવા ફની ફોટોગ્રાફ, (2) મોકલી શકો છો તમે જાતે બનાવેલી કોઈ એક કવિતા, શાયરી અથવા પેઈન્ટિંગ (3) મોકલી શકો છો 'પ્રેમ' અથવા 'વેલેન્ટાઇન' પર નાનો લેખ, અને (4) મોકલી શકો છો તમારા ફ્રેન્ડસર્કલનો વેલેન્ટાઇન સેલીબ્રેટ કરવાનો 'હટકે અંદાજ'તસવીરોમાં અથવા તમારા આલ્બમમાંથી તમને ગમતી કોઈ વેલેન્ટાઇન તસવીર જે તમે દુનિયાભરના દિવ્યભાસ્કર.કૉમના વાચકો સાથે શેર કરવા માંગો છો.. તમારી ક્રિએટિવિટીને અમે આપીશું મંચ, જેને દુનિયા વાંચશે તમારા નામ અને તમારી પોતાની તસવીર સાથે. તમે તમારી ક્રિએટિવિટી, વિષયઃ 'My creativity for valentine's day' લખીને અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો. (જો તમે ઈચ્છો તોઃ તમારી પોતાની તસવીર પણ સાથે જોડવી.)