એક કલાકની મહેનત પછી હોસ્પિટલમાં તે વ્યક્તિના શિષ્ન પરથી વાંટી કાઢવામાં આવી
ચીનમાં તાજેતરમાં એક અજીબોગરીબ ઘટના બની, જેમાં એક વ્યક્તિનું શિશ્ન સોનાની વીંટીઓમાં ફસાયુ હોવાનો મામલો સામે આવ્યો છે.
આ વ્યક્તિ ચાઇનીઝ ન્યુ યરના અવસર પર પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો અને તેને પોતાની સોનાની વીંટીઓની ખાસ્સી ચિંતા હતી. જર્નીમાં કોઈ ચોરી ન જાય તે માટે તેણે બંને વીંટીઓ કાઢી અને લિંગ પર પહેરી લીધી.
પીડિત વ્યક્તિ જ્યારે હુનાન પ્રાંતમાં પહોંચ્યો તો તેણે પોતાની વીંટીઓને શિશ્ન પરથી ઉતારવાની કોશિશ કરી, પરંતુ તે સફળ ન થઈ શક્યો. મજબૂર થઈને તેણે આજુબાજુના લોકોને મદદ માટે બૂમો પાડી, તેમણે તરત જ ફાયરબ્રિગેડ વિભાગને સમાચાર આપ્યા. આશરે એક કલાકની મહેનત પછી હોસ્પિટલમાં તે વ્યક્તિના શિષ્ન પરથી વાંટી કાઢવામાં આવી.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે