Advertisement
Home >> Ajab-Gajab >> Interesting >> PHOTOS: View Picture Of Nude Body Painting Art!

PHOTOS: શરીરના અંગ-અંગમાં છલકે છે 6 અદભૂત કલાકારી

Agency | Jul 10, 2012, 12:57PM IST
 
 


પોએર્ટશૈશમાં શરૂ થયેલા 15માં વર્લ્ડ બૉડીપેઇન્ટિંગ ફેસ્ટિવલમાં અજીબોગરીબ નજારા જોવા મળી રહ્યાં છે. આ ફેસ્ટિવલમાં લગભગ 44 દેશોમાંથી 200 કરતા પણ વધારે સ્પર્ધક કલાકારોએ ભાગ લીધો છે.

તેમની આ કળાને જોવા માટે પ્રત્યેક દિવસે 30 હજારથી વધારે લોકો પહોંચી રહ્યાં છે. ઑસ્ટ્રિયામાં દર વર્ષે યોજાનારા આ ફેસ્ટિવલને 15 વર્ષ પસાર થઈ ચુક્યા છે, અને તે દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી કરે છે.

આ પ્રદર્શનમાં કોઈ કલાકારે રાક્ષસો વાળી તો કોઈએ અવતાર માનવથી પ્રેરણા મેળવીને થીમ પસંદ કરી.

તસવીરોમાં જુઓ વર્લ્ડ બૉડી પેઇન્ટિંગ ફેસ્ટિવલના કેટલાક પસંદગી પાત્ર દ્રશ્યો..


 
 
 

Your Opinion
 
 
Code:
8 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment