Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> PHOTOS: 10 Rare Photos Will See The Hidden Face Of

PHOTOS: અમેરિકાના 10 દુર્લભ ચહેરા, જોઈને દ્રવી ઉઠશે હ્રદય

Agency | Jun 29, 2012, 17:27PM IST
 
 

આ દુર્લભ તસવીરોને જોયા પછી આ ચોક્કસ અજીબ લાગશે પણ એક સમયે સર્કસનો જીવ ગણાતા હતા આ વ્યક્તિઓ.

ફોટોગ્રાફર ચાર્લ્સ આઈસેનમને વર્ષ 1800ના મધ્યમાં ન્યૂયૉર્ક શહેર ખાતે આ તસવીરોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ સર્કસને માત્ર મધ્યમ વર્ગના લોકો જોવા આવતા.

તેમાં કોઈને જન્મજાતથી જ હાથ-પગ નહોતા તો કોઈને બે નહીં ચાર પગ હતા. જુઓ આ 10 દુર્લભ તસવીરો, જેમાં નજર આવશે અમેરિકાનો ચહેરો..
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment