જો તમારી પાસે પાળતૂ જાનવરો હોય તો તમે જીવનમાં ક્યારેકને ક્યારેક તો આવી યાદગાર પળ માણી જ હશે. આ તસવીરોમાં પાળતૂ જાનવરોના માલિક કંઇક એ રીતે પોતાના PET સાથે સૂતા છે, જે જોવાની મઝા પડી જશે. તમારા ઘરે પાળતૂ જાનવર હોય તો તમારી પણ કોઇક તો આવી અનોખી તસવીરો હશે જ.
તમારી પાસે પણ જો આવી કોઈ અનોખી તસવીરો હોય તો અમને નીચે રીડર્સ કન્ટ્રીબ્યુશન બોક્સમાં કે divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે