Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Nearly 150 Years Ago, Varanasi, Rare Photos Of Lux

150 વર્ષ પહેલાની આ તસવીરો જોઈ કહીદો કયુ છે આ શહેર

divyabhaskar.com | Jun 26, 2012, 16:54PM IST
 
 

વારાણસીનું જુનું શહેર, ગંગા તટનો લગભગ ચોથો ભાગ, જે ભીડ-ભાડ વાળી સાંકળી ગલિયો અને કિનારાઓમાં વહેંચાયેલો છે. નાની-મોટી અસંખ્ય દુકાનો અને સેંકડો હિન્દૂ મંદિરોથી ભર્યું છે વારાણસી.

આ ગોળાકાર અને વળાંકોથી ભરેલી ગલીઓ કોઈના પણ માટે ભૂલભુલૈયા જેવી છે. આ સંસ્કૃતિથી પરિપૂર્ણ જુનુ શહેર વિદેશી પ્રવાસીયો માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. તેની લોકપ્રિયતામાં થયેલા આ વધારો તમને આ તસવીરોમાં જોવા મળશે.
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment