આ દુનિયા ખુબ જ રમૂજી છે અને અહીં જાતજાતનાં વિચિત્ર દ્રશ્યો અવાર-નવાર જોવા મળી જતા હોય છે. લોકો પોતાની આવડત અને રમૂજદ્રષ્ટિથી અદભુત કમાલનું સર્જન કરી લેતા હોય છે. આજે અહીં આવા જ કેટલાક દ્રશ્યો તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જે જોઈને તમને લાગશે કે આવો વિચાર અમારા મગજમાં કેમ ન આવ્યો.
આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.
તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.