
રેલવે ટ્રેકની આ દાસ્તાન ખરેખરમાં એક અનોખો ઈતિહાસ સમાયેલો છે
સંસારમાં કોઈ પણ જગ્યાએ પહોંચવાની માવનીની અદમ્ય ઈચ્છાએ તેને એવી જગ્યાએ પણ રસ્તો બનાવવા મજબૂર કરી દીધા. જ્યાં સુધી જવુ સંભવ નહોતું, ત્યાં આ પ્રકારના રસ્તા બનાવવા એ ખરેખર ગજબની વાત છે.
આ ગજબના રેલવે ટ્રેક્સની સફર ખતરનાક તો છે જ, સાથોસાથ રોમાંચક પણ.







