આ રસ્તાઓને મોતની સડકનું નામ આપીએ તો પણ કંઈ ખોટુ નથી
દુનિયામાં કેટલીક એવી સડક પણ છે, જે મોતના રસ્તા તરીકે ઓળખાય છે. આવા રસ્તા પર જતા જો જરા પણ ચૂક થાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. દુનિયાના આવા 15 રસ્તા વિશેની તસવીર સહિતની તમામ જાણકારી અહીં અમે તમારા માટે લાવ્યા છીએ.
1.જોજી પાસ, ભારતઃ કાશ્મીર અને લદાખ વચ્ચે બનેલો આ પહાડી રસ્તો ધૂળ ભરેલી પગદંડી જેવો લાગે છે, પરંતુ તે ખતરનાક હોવા છતાં લદાખને બાકીની દુનિયા સાથે જોડે છે.
2.રોડ ઓફ ડેથ, બોલિવિયા
3.જલાલાબાદ-કાબુલ રોડ- અફઘાનિસ્તાન
4.કારાકોરમ હાઇવે, પાકિસ્તાન- ચીન અને પાકિસ્તાન વચ્ચે બનેલો આ હાઈવે, જેમાં લેન્ડસ્લાઇડ થવું સામાન્ય વાત છે. તેને બનાવવામાં જ 810 પાકિસ્તાની અને 82 ચીની વર્કર્સના મોત થઈ ગયા હતા.
5.ગુઓલિયાંગ ટનલ રોડ, ચીન
6.સાઇબેરિયન રોડ, રશિયા- આ રસ્તો કીચડથી ભરેલો રહે છે અને અહીંયા હમેશા ભયાનક જામ લાગે છે.
7.એ682 રોડ, ઈંગ્લેન્ડ
8.પેશિયોપાઉલો-પાર્ડેકાકી રોડ, યુનાન
9.સિચુઆન-તિબ્બત હાઇવે, ચીન
10.હોલસેમા હાઇવે, ફિલિપાઇન્સ
11.સ્કિપર્સ રોડ, ન્યુઝીલેન્ડ
12.પેન અમેરિકન હાઇવે, કોસ્ટારિકા- આ રોડ 13000 ફૂટની ઊંચાઈ પર છે. અસુરક્ષિત અને ખાડાથી ભરેલી આ થતરનાક સડક છે.