Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Mastermind Of Creativity, Innovative Idea Of Human

મનુષ્યોનાં ભેજાની કમાલ, આવિષ્કારો જોઈને કહેશો 'What an Idea Sir ji'

1 of 18 Photos

કોઈએ સાચું જ કહ્યું છે, કલ્પનાને કોઈ સીમાડા નથી હોતા. અહીં પ્રસ્તુત કરેલી રમૂજી તસવીરો જોયા પછી, તમે પણ આ વાત સાથે સહમત થશો. આ તસવીરોમાં તમને જોવા મળશે કે આપણી જ આસપાસ રહેતા લોકો, ક્યાં-ક્યાં અને કેવું-કેવું દિમાગ દોડાવે છે.

પૃથ્વી ઉપર સ્થિત તમામ જીવોમાં મનુષ્યને સૌથી વધુ સક્ષમ અને બૃદ્ધિશાળી જીવ ગણવામાં આવે છે. એક નજરે જોઈને લોકોને આશ્ચર્ય થાય કે ગમી જાય એવી રચનાઓ મનુષ્ય આજ સુધી કરતો આવ્યો છે. આજે અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ એવી કેટલીક તસવીરો, જેમાં માણસોએ ક્યાં અને કેવું દિમાગ દોડાવ્યું છે, એ ખરેખર જોવા જેવું છે.

આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.


Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment