Divya Bhaskar
AJAB-GAJAB
Home » Ajab-Gajab » Photo Stories » Looking At These Photos Viewer's Was Surprised

દર્શકો છેતરાઈ ગયા, કેમ કે પાછળથી ખબર પડી આ તસવીરોની હકીકત

Agency | Feb 18, 2013, 08:00AM IST
દર્શકો છેતરાઈ ગયા, કેમ કે પાછળથી ખબર પડી આ તસવીરોની હકીકત

તમારી સામે અહીં જે તસવીરો પ્રસ્તુત કરી રહ્યાં છીએ, તેને જોઈ, તમે ફોટોગ્રાફ્સ જ સમજી રહ્યાં હશો? પણ વાસ્તવમાં તે, એક કલાકારે બનાવેલા ચિત્રો છે. આ તસવીરો જોઈને કોઈ પણ વ્યક્તિ છેતરાઈ જાય અને તેને વિશ્વાસ ન બેસે.



સ્પેનિશ ફાઇન આર્ટ્સના કલાકાર, પેડ્રો કેમ્પસની બનાવેલી આ તસવીરો, ઓઇલ પેઇન્ટથી તૈયાર થઈ છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ છેતરાઈ જાય. જો કોઈને આ વાત જણાવવામાં આવે નહીં કે આ હાથે બનાવેલાં ચિત્રો છે, તો ક્યારેય પણ તે વ્યક્તિ જાણી શકે નહીં કે આ ચિત્રો છે, ફોટોગ્રાફ્સ નથી.



શાર્પ લાઇનિંગ, સ્પષ્ટ રંગો અને વિશિષ્ટ આકાર ધરાવતી આ તસવીરો જોઈ, એવું જ લાગે કે આ કોઈ પ્રતિભાશાળી ફોટોગ્રાફર દ્વારા લેવાયેલી તસવીરો છે. આગળ તસવીરોમાં જોઈએ, પેડ્રો કેમ્પસનાં આવા જ કેટલાક અનોખાં ચિત્રો.

Ganesh Chaturthi Photo Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 10

 
Advertisement
Ganesh Chaturthi  Photo Contest

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment