કમર પણ એક ભંવર છે, જેમાં નજર ફસાઈ શકે છે. આથી લોઆના સ્પેનજેનબર્ગ પોતાની કમર માટે ખાસ્સી પરેશાન રહે છે. તેની કમર માત્ર 20 ઈંચની છે. હવે આ 20 ઈંચની કમરના સૌંદર્યમાં આખરે કોની નજર ફસાય.
આવી કમરને લોકો આકર્ષણ નહીં, પણ આશ્ચર્યની નજરથી જુએ છે. ખુદાની આ કેવી કમાલ છે કે દિવસમાં 3 ખત ભરપેટ જમનારી લોઆનાની કમરની આ હાલત છે. આ ઉપરાંત તે દિવસભર ચોકલેટ અને ક્રિસ્પ પણ ચાવતી રહેતી હોય છે.
તેના લગ્ન પછી તેના પતિએ લોઆનાને સલાહ આપી હતી કે તે મોડેલિંગ કરે. લોઆના હવે મોડેલિંગ કરે છે. તેની કમર કુદરતની એક અજાયબી છે અને એ જ તેનું મોડેલિંગમાં સફળ થવાનો યુએસપી પણ છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે