ફોટોગ્રાફી કરવાનો શોખ સૌ કોઈને હોય છે. પોતાની ક્રિએટિવિટી અને કૂશળતાથી દરેક વ્યક્તિ આકર્ષક અને અસરકારક ફોટોગ્રાફી કરી શકે છે. પણ અહીં કેટલીક એવી તસવીરો અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જે સંકટની છેલ્લી ઘડીએ કેમેરામાં કેદ કરાઈ છે.
મુસીબત કે સંકટની છેલ્લી ઘડીએ કેવો અનુભવ થાય, એ તમે આ તસવીરોમાં જોઈ શકશો. આ તસવીરો જોઈને બે ઘડી આપણા શ્વાસ પણ અદ્ઘર રહી જાય.
આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.
તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.