ગર્લફ્રેન્ડનો સ્વભાવ જાણવો છે? આ રહી હાથવગી ટ્રિક
Divyabhaskar.com
| Jun 02, 2012, 18:16PM IST

અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે જે છોકરીઓ રેડ નેઇલ પેઇન્ટ લગાવે છે તે બોલ્ડ અને એનર્જેટિક હોય છે. પેસ્ટલ કલરની નેઇલપોલીશ લગાવનારી છોકરીઓ એકલા રહેવાનું પસંદ નથી કરતી. તેઓ ગ્રુપમાં જ રહેવાનું પસંદ કરે છે.
જે મહિલાઓ પિંક નેઇલપેઇન્ટ પસંદ કરે છે, તેના દ્વારા તેમના સ્વભાવની સોફ્ટ અને ફેમિનિન સાઇડ રિફ્લેક્ટ થાય છે. સામાન્ય રીતે કોર્પોરેટ ફિલ્ડમાં કામ કરી રહેલી મહિલાઓ આવા લાઇટ રંગની નેઇલપોલીશ લગાવવાનું જ પસંદ કરે છે.






