Advertisement
Home >> Ajab-Gajab >> Funny >> Just Look Carefully, Its Not A Girl's, This Is A C

તસવીરો જોઈ ગોથું ના ખાઈ જતા, આ છોકરી નહીં ખુરશી છે ભાઈ

Agency | Jun 04, 2012, 14:27PM IST
 
 


બ્રિટિશ કલાકાર એલેન જૉન્સે જ્યારે પહેલી વખત પોતાની આ કલાકૃતિ 'નેકડ ફર્નીચર'ને તૈયાર કરી હતી, ત્યારે નારીવાદી સંગઠનોએ તેનો ખાસ્સો વિરોધ ઉઠાવ્યો હતો.

- ચૈર, ટેબલ અને અર્ધનગ્ન યુવતિના ફાઇબરગ્લાસ મૉડલ 
- તેમની ઉપર થયેલા ખર્ચથી 30 ગણી વધારે કિંમત પર વેચાયું


વર્ષ 1969માં તૈયાર ચૈર, ટેબલ અને અર્ધનગ્ન યુવતિના ફાઇબરગ્લાસ મૉડલ વાળી આ કલાકૃતિયોને તૈયાર કરવામાં 1500 પાઉન્ડનો ખર્ચ આવ્યો હતો.


પણ આ વેચાઈ હતી 2.6 મિલિયન પાઉન્ડમાં, એટલે કે તેમની ઉપર થયેલા ખર્ચથી 30 ગણી વધારે કિંમત પર.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment