આ દંપતિનો પરિવાર અમેરિકાના સૌથી મોટા પરિવારમાંથી એક છે
અમેરિકાની કેલી બેટ્સ બે અઠવાડિયા પહેલા જન્મેલા પોતાના 19મા સંતાન માટે ખૂબ ખુશ છે. ગિલ અને કેલી દંપતિનો પરિવાર અમેરિકાના સૌથી મોટા પરિવારમાંથી એક છે. પ્રસ્તુત છે એક ઝલક....
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે