PHOTOS: જોઈ તમે પણ બોલશો, 'Its happen only in India'
Agency | Jun 19, 2012, 13:17PM IST

જી હાં, ભારતમાં જાત-જાતના અને ભાત-ભાતના દ્રશ્યો તમને જોવા મળી જશે, કેમ કે ભારત એક બીનસાંપ્રદાયીક દેશ છે અને અહીંયા ઢગલો સંસ્કૃતિઓ, લોકો, જાતીઓ અને તેમના અનોખા ઉત્સવો જોવા મળી જશે.
આ બધાની વચ્ચે ક્યારેક એવા પણ રમૂજી દ્રશ્યો જોવા મળી જાય જે પેટ પકડીને હસવા ઉપર મજબૂર કરી દે. અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ એવા જ કેટલાક દ્રશ્યો જે જોઈને તમે પણ પોતાનું હાસ્ય રોકી નહીં શકો અને તમારો ચહેરો પણ ખીલી ઉઠશે..
આ તસવીરો અમને Yogesh Patel નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.
તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.






