અપ્રતિમ સુંદરતા ધરાવતી આ સૌંદર્યસામ્રાજ્ઞી માત્ર રૂપની નહીં સાચા અર્થમાં રાણી છે, ફાતેમા કુલસુમ જૌહર વિશ્વના સૌથી સમૃધ્ધ ગણાતા સાઉદી અરેબિયાના રોયલ પરિવારની રાણી છે.
પારિવારિક પરંપરાને કારણે ફાતેમાનો ચહેરો ભાગ્યે જ કોઈ જોઈ શકતા હતા, પણ ગયા મહિને જ તેની આ તસવીરો બહાર આવી હતી.