PHOTOS: જોઇલો દેહ ધ્રૂજાવી દેતા યુદ્ધના દસ ભયાનક દ્રશ્યો
Agency
| Jun 11, 2012, 18:47PM IST

વર્ષ 1956માં અમેરિકન ન્યૂઝ એજન્સી ધ એસોસિયેટેડ પ્રેસ સાથે જોડાયા બાદ તેઓએ કેટલાય યુદ્ધો, આંદોલનો અને ઓલમ્પિક રમતો દરમિયાન ફોટોગ્રાફ્સ લીધા.
તેઓએ વિયતનામ યુદ્ધના સમયે જે માપદંડ સ્થાપ્યા તેને આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓને પોતાના આ કવરેજ માટે પુલિત્ઝર એવૉર્ડથી પણ સમ્માનિત કરાયા છે.
તેઓએ વિયતનામ યુદ્ધ દરમિયાન જે ફોટોગ્રાફ્સ કેદ કર્યા હતા, તેણે ત્યાની યુદ્ધની ભયાનક્તા ભોગવી રહેલા લોકોની હકિકત વ્યક્ત કરી દીધી. તેમના આ જ કાર્યો માટે તેઓને અનેક પુરૂસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા.






