Advertisement
Home >> Ajab-Gajab >> Interesting >> Husband - Wife Fights Were Monkeys Was Orphaned

પતિ-પત્નીના જીવલેણ ઝઘડામાં અનાથ થઈ ગયો એક વાંદરો

bhaskar.com | Jun 15, 2012, 16:52PM IST
 
 

જબલપુરના બજરંગ નગરમાં એક પતિ-પત્ની વચ્ચે એવો તો ઝધડો થયો કે જ્યાં પત્નીની મૃત્યું થઈ ગઈ, ત્યાં તેનો અપરાધી પતિ જેલના સળીયા પાછળ પહોંચી ગયો.

- તેમના પરિવારનો એક મહત્વનો સભ્ય વાંદરો જે ખાસ્સા સમયથી તેમના ઘરમાં ઉછરી રહ્યો હતો
- એન્ટી પોચિંગ વિભાગે અહીં પહોંચી વાંદરાને અમઝર ખીણમાં ખુલ્લો છોડી દીધો


આ ઘટનાની એક વધુ બાજુ એ રહી કે તેમના પરિવારનો એક મહત્વનો સભ્ય વાંદરો જે ખાસ્સા સમયથી તેમના ઘરમાં ઉછરી રહ્યો હતો, તે હંમેશા માટે અનાથ થઈ ગયો. બુધવારે સુનું પડી ગયું આ ઘર અને તેની અંદર અનાથ બની ગયેલો વાંદરો વિલાપ કરતો રહ્યો.

પોલીસ કંટ્રોલ રૂમને સુચના મળતા, એન્ટી પોચિંગ વિભાગે અહીં પહોંચી વાંદરાને અમઝર ખીણમાં ખુલ્લો છોડી દીધો.
જણાવામાં આવ્યું હતું કે સવારથી સાંજ સુધી જ્યારે આ વાંદરો ઘરમાં એકલો રહેવાના કારણે ભૂખ-તરસના કારણે રડતો રહ્યો અને તેનો અવાજ પાડોસીઓને સંભળાયો તો તેઓએ પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગેની જાણ કરી.

- આરકે કુમ્હરે, એન્ટી-પોચિંગ અધિકારી
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment