Advertisement
Home >> Ajab-Gajab >> Photo Stories >> Heart Touching Celebration Of Independent India Rare Views

કેવો હતો સ્વતંત્ર ભારતની આઝાદીનો ઉત્સાહ, જોઈલો આ તસવીરોમાં

1 of 11 Photos

વર્ષ 1947નો એ દિવસ કોઈ પણ ભારતીય ભૂલી શકે નહીં, આજ દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું. 13 ઑગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાન જુદા થઈ ગયા. 14 ઑગસ્ટના રોજ પાકિસ્તાને પોતાની આઝાદીનો જશ્ન મનાવ્યો અને 15મી ઑગસ્ટના રોજ ભારતે.  

ભારત-પાકિસ્તાનના ભાગલામાં મહાત્મા ગાંધી અને મો. અલી જીણાએ મૂખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે માઉન્ટબેટનની અધ્યક્ષતામાં આઝાદીની જાહેરાત થઈ તો સમગ્ર દેશ રસ્તા ઉપર ઉતરી આવ્યો. ચારે બાજુએ ખુશિયોની લહેર દોડી ગઈ. સરકારી નેતાઓથી લઈ આમ જનતા સુધી સૌ કોઈ આનંદ-ઉત્સાહમાં આવી ગયા હતા.


Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment