તેની આવા માથા માટે મેડિકલ ટર્મમાં શબ્દ પણ નથી મળી રહ્યો
કાર્લોસ રોડરિગ્સનું માથુ ખરેખર એક અજાયબી છે. કુદરતના આ રૂપને તમે પણ જુઓ વીડિયોમાં.
કાર્લોસ રોડરિગ્સને 2010માં અમેરિકાની મિયામી પોલીસે એક અપરાધનાઆરોપસર ઝડપ્યો હતો, પરંતુ ચાર્જશીટમાં તેની શારીરિક ખાસિયતો વિશે લખતી વખતે માથા વિશે કઈ રીતે લખવામાં આવે તેના માટે જ્યારે મેડિકલ ટર્મ ન મળી તો પોલીસે તેને છોડી દેવો પડ્યો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે