ડોજબોલ એક એવી રમત છે, જેમાં બે ટીમના ખેલાડી એકબીજાને બોલ મારે છે
કેટલાંક લોકોને રેકોર્ડ બનાવવાનું એવુ અનોખુ ઝનૂન હોય છે કે જ્યાં સુધી રેકોર્ડ ન બને ત્યાં સુધી તેમને જપ થતો નથી.
કેનેડાના આલબર્ટામાં ૪૯૮૩ વિધાર્થી અને શિક્ષકોએ અહીં એકસાથે સૌથી વધુ વાર સુધી ડોજબોલ રમીને નવો ગિનીસ વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. ડોજબોલ એક એવી રમત છે, જેમાં બે ટીમના ખેલાડી એકબીજાને બોલ મારે છે.
આ ગેમમાં વાગવાના ચાન્સીસ રહે છે, પરંતુ તેનું પ્રમાણ બહુ ઓછુ હોય છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે