Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Funny
 

ટ્રાફિક કંટ્રોલનો આ વીડિયો જોઈ ચોક્કસ તમે હસી પડશો!

 
Source: Divyabhaskar.com   |   Last Updated 3:39 PM [IST](03/02/2012)
 
 
 
 
 
આ વીડિયોમાં પોલીસવાળાના હાવભાવ અને ઈશારા જોવા જેવા છે

ક્યારેક એક વ્યક્તિ સાથે બનેલી કોઈક ઘટના બીજી વ્યક્તિ માટે હસવાનું કારણ બની જાય છે.હવે હિમાચલ પ્રદેશના આ ટ્રાફિક હવાલદારનો જ દાખલો જોઈ લો.

ટ્રાફિક નિયમ બધા માટે જરૂરી છે અને બધાએ તેનું પાલન કરવુ પણ જોઇએ. આ ટ્રાફિક હવાલદાર રસ્તાના નિયમ-કાયદાઓથી પોતાના વિસ્તારના ટ્રાફિક પર કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો છે.

જો કે આ કોશિશમાં જે તસવીર સામે આવે છે તે ખાસ્સી હાસ્યાસ્પદ હોય છે. બધી દિશામાંથી આવી રહેલા નિયંત્રિત વાહનોને આ પોલીસવાળો કઈ રીતે સંભાળે છે અને કઈ રીતે ટ્રાફિકના નિયમોને હાથોના ઈશારાથી રસ્તો બતાવે છે, તે જોવાલાયક છે.

આ સાથે જ તેની માનસિક સ્થિતિ અને ચહેરો પણ સરળતાથી વાંચી શકાય છે. આ વીડિયો જોઈને બેશક તમે હસવાનું નહીં રોકી શકો.

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.