બિલાડીઓના નખરાં પણ કંઇક હટકે જ હોય છે. આપણે ત્યાં બિલાડીઓ પાળવાનો ખાસ ટ્રેન્ડ નથી. અહીંયા બિલાડીની અલગ અલગ પોઝવાળી તસવીરો પ્રસ્તુત કરવામાં આવી છે. તમને પણ આ તસવીરો જોઈને મઝા પડી જશે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે