Advertisement
Home >> Ajab-Gajab >> Funny >> Funniest People Caught Sleeping On The Job

આ મહાશયોની સ્લીપિંગ સ્ટાઇલ જોઈને લોકો હસી-હસીને ગાંડા થઈ ગયા

1 of 12 Photos

સોમવાર હોય કે પછી રજાનો દિવસ હોય, થાકી ગયા હોય કે પછી આગલી રાતનો ઉજાગરો હોય.. આવા ઘણા બધા સંજોગોમાં માણસોને કામ કરવાના સ્થળે ઊંઘ આવી જતી હોય છે.

પૂરતી ઊંઘ શરીરનું સંતુલન જાળવી રાખવા માટે ખુબ જ જરૂરી હોય છે, અને એટલે જ ટાઇમ ટૂ ટાઇમ સૂઈ જવું જોઈએ, આવું માત્ર વિજ્ઞાનીઓ જ નહીં, પણ ભગવાન ક્રુષ્ણએ ભગવદ ગીતામાં પણ કહ્યું છે.

અપુરતી ઊંઘનાં કારણે લોકો તેમની ઑફિસમાં જ કે પછી કામના સ્થળે કેવી-કેવી રમૂજી સ્ટાઇલમાં સૂઈ જતા હોય છે, એ તમને આજે અહીં આપેલી તસવીરોમાં જોવા મળી જશે.

આ લોકોને સૂઈ ગયા પછી સહેજ અમથું પણ ભાન નથી રહ્યું કે કેવી રીતે તેઓ સૂતા છે કે પછી લોકો તેમને જોઈ રહ્યાં હશે કે કેમ.. આગળની સ્લાઇડમાં તમે જોઈ શકો છો તેમની સ્લીપિંગ સ્ટાઇલ..

આ તસવીરો અમને  Karnav Dave નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.


Your Opinion
 
 
Code:
9 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment