Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Strange
 

વીડિયોઃ માણસ દગો કરે તો દેડકા પણ જવાબ આપી શકે છે!

 
Source: Agency   |   Last Updated 12:32 PM [IST](09/02/2012)
 
 
 
 
 
દેડકો પણ જાણે કે સમજી ગયો હતો કે તેને છેતરવામાં આવી રહ્યો છે

આઈફોનમાં કીડા-મકોડાની ગેમ જોઈને એક દેડકો તેને સાચા માની ગયો. પહેલા તો તે દેડકાએ તેને ખાવાની ખૂબ કોશિશ કરી, પરંતુ જ્યારે તેને ભોજન ન મળ્યું તો તેણે અચાનક જ માલિકના હાથ ઉપર બટકું ભરી લીધું. તે દેડકો પણ જાણે કે સમજી ગયો હતો કે તેને છેતરવામાં આવી રહ્યો છે.

જુઓ દેડકાની આ આખી હિલચાલ, વીડિયોમાં

વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.