Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

અરે મારા ભાઈ, મોં નાનું હોય તો મોટી માછલી ના પકડાય!

Source: Agency   |   Last Updated 11:20 AM [IST](10/02/2012)
 
 
 
|  

પાણીમાં રહેતા આ જળપક્ષીને પોતાની કેપેસિટીનો અંદાજો નહોતો. તેણે એક મોટી માછલીને પકડી અને ગળવાનો પ્રયત્ન કર્યો.


તેણે આ માછલીને ગળામાં ઉતારી તો ખરા, પણ તે અધવચ્ચે જ ફસાઈ ગઈ. આખરે આટલી મોટી માછલી ગળાથી અંદર ઉતરવાની થોડી હતી? આ માછલી પક્ષીના ગળાની નીચે ઉતરી જ નહીં.


આ માછલી તેના માટે મોતનો ફાંસો ન બની જાય એટલા માટે તેણે માછલીને બહાર જ જવા દીધી. કંઇક આ રીતે હકીકત પ્રસ્તુત કરે છે માછલી અને પક્ષીની તસવીરો


વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે


 

 

 

 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
6 + 8

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.