Divya Bhaskar
AJAB-GAJAB
Home » Ajab-Gajab » Photo Stories » Dug The Ground For House, People Crowd To See Mira

મકાન બનાવવા ખોદી જમીન, અંદર આ જોઈને બધા ચોંક્યા

bhaskar.com | Apr 27, 2012, 10:42AM IST
મકાન બનાવવા ખોદી જમીન, અંદર આ જોઈને બધા ચોંક્યા
શિમલા, પતલીકૂહલથી 15 કિલોમીટર દૂર સ્થિત કશેરી ગામમાં મકાન માટે ખોદકામ દરમિયાન બ્રહ્મ, વિષ્ણુ અને મહેશની મૂર્તિ નીકળવાથી લોકોની ભારે પ્રમાણમાં ભીડ એક્ઠી થઈ ગઈ.

- નવુ મકાન બનાવવા માટે પોતાનું જુનુ મકાન તોડી તેનો કાટમાળ હટાવી રહ્યો હતો.
- દેવતા વાસુકી નાગ સાથે રથમાં લાગેલા મોહરામાં એક મોહરૂ હૌરા હૌરષૂનું.


કશેરી ગામનો એક વ્યક્તિ રેવત રામ નવુ મકાન બનાવવા માટે પોતાનું જુનુ મકાન તોડી તેનો કાટમાળ હટાવી રહ્યો હતો. જમીન ખોદતા વખતે જ આ પત્થરોની મૂર્તિ, એક ઘંટી જેની ઉપર બ્રહ્મ, વિષ્ણુ અને મહેશ કોતરેલા છે, બે શંખ, ચિપિયો અને તાંબાના વાટકા મળી આવ્યા.

માનવામાં આવી રહ્યું છે કે આ દેવતા હૌરા હૌરષૂ છે. ગ્રામજનો દેવી સિંહ ઠાકુર, મોહર સિંહ, દયાલૂ રામ અને શિવરામે જણાવ્યું કે દેવતા વાસુકી નાગ સાથે રથમાં લાગેલા મોહરામાં એક મોહરૂ હૌરા હૌરષૂનું પણ છે.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
3 + 10

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment